ઋજુતાની રચના

  • 3.1k
  • 1
  • 1.1k

#આજે સવારથી કંઇક શોધતી ઋજુતા અંતે પોતાના રોજિંદા કામમાં લાગી ગઈ માત્ર ચા જ બનાવ્યો હતો કેટલા કામો બાકી હતાં જો કે તે કામોમાં ચિત નોત્તું ચોંટતું. સાચે શું કરું કે તે વસ્તુ મળી જાય. બધા પોતાના કામમાં પહોંચી ગયા હતા. ઋજુતાને પણ બહાર કામ માટે જવું હતું અને પણ તે પહેલાં રસોઈ, બીજા ઘરનાં નાના મોટા કામો પણ આટોપવાના હતાં. કુકર મૂકી ફરી તે વસ્તુ શોધવા ગેસ્ટ રૂમમાં કબાટ ઉપર પડેલી બેગમાં જોવા સીડી લીધી. થોડી વખત માટે થયું કંઈ નહી રહેવા દઈએ. વર્ષો વિતી ગયા હવે એ વસ્તુ મળે તો પણ એ હિંમત અને એ કળા થોડી પાછી