ધ્યેય દિ જાન - 1

  • 4.4k
  • 1.7k

સાંજ પડે છે, એટલે દિવસનો અંત આવતો જાય, સુર્યનારાયણ આભ માંથી વિદાય લેતા હોય છે , જીવન રૂપી આભમાં અંધકાર થવા લાગે છે , પણ કુદરતે ધાર્યું તે થવામાં સોમ ના શીતળ અંજવાળામાં નવો મેળાપ બંધાઈ પણ જાય છે ,કુદરત ક્યારે ,કોને ,કેમ મળાવે એ કુદરત જ જાણે છે ,પણ આપણે એ સંગાથ ને કેટલો અને ક્યાં સુધી નિભાવવો એ આપણા પર નિર્ભર હોય છે , આવોજ એક અણધાર્યો અજાણી વ્યક્તિ સાથે મારો સબંધ બંધાયો એ વ્યક્તિ કોણ છે , ક્યાંની છે , શું કરે છે એ જાણ્યા વગર જ સંબંધની શરૂઆત હતી ભગવાનને ભેટો કરાવવો હશે એમ સમજીને સંબંધ