લવ લેટર (ભાગ-૧) ''तुम इतना जो मुस्कुरा रहे हो... क्या गम है जिसको छिपा रहे हो ???''અરે હા યાર, તમને લાગતું હશે કે આવી હાલતમાં પણ ગીત ગાવાનું કેમ સૂઝતું હશે મને ? પણ શું કરું ? હસું કે રડું ખબર પડતી નથી, એટલે સકારાત્મક વિચારવાનો પ્રયત્ન કરું છું. ''આંખમાં આંસુ અને ચહેરા પર મુસ્કાન'' આ કદાચ સૌથી અમૂલ્ય ક્ષણ છે જિંદગીની. અને મેં એ ક્ષણને કેટલીય વાર જીવી છે. સાચે જ. ખબર છે મને કે લોકો આવી