એન્જિનિયરિંગ ગર્લ - 11 - 1

(98)
  • 7.9k
  • 11
  • 3.1k

એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૧૧ – ભાગ - ૧ રોમેન્ટિક એક્ઝામ્સ આદત, હું વિવાનની આદતી બની ચુકી હતી. અમારો રિલેશન શરીરથી ક્યાંય આગળ વધી ચુક્યો હતો. એ વિવાન જ હતો જે મારી ધકડનો વધારી શકતો. એને કૉલ કરતા પહેલાં મારી ધડકનો પહેલાં દિવસની જેમ જ બે વર્ષ પછી પણ વધી જ જતી. એની પાસે કોઈક એવી વસ્તુ તો દર વખતે હોતી જ, કે જે મને સરપ્રાઇઝ કરતી. એટલે જ એને કૉલ કરતા પહેલાં કે કૉલ રીસિવ કરતા પહેલાં અંદર તેજ ધડકનોના વંટોળો ઊભા થતા. એ વિવુ જ હતો જે મારાં માટે બન્યો હતો. એનો ચહેરો મને