એન્જિનિયરિંગ ગર્લ - 9 - 1

(110)
  • 6.5k
  • 4
  • 3.1k

એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૯ ભાગ - ૧ નિશા અને હું ભૂતકાળ એક ઝેરીલો સાપ છે, એ જ્યાં સુધી કુંડલી મારીને સૂતો હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી હોતો. પરંતુ જ્યારે એને ભૂલથી પણ છેંછડવામાં આવે ત્યારે એ જીવલેણ બની જતો હોય છે. ભૂતકાળની ચાલ હંમેશા ધીમી હોય છે, એની ચાલ સીધી નથી હોતી, વાંકોચૂકો ચાલતો ચાલતો આપણી પાસે પહોંચે છે. એની ચાલની આપણને ખબર પણ ના પડે. એ અચાનક જ તરાપ મારતો હોય છે. જો આપણા મનમાં ભૂતકાળની આકાંક્ષાઓ અને ઇચ્છાઓ હોય તો એ ક્યારેય આપણને છોડી શકતો નથી અને આપણે એને. ભૂતકાળ ઇચ્છતો હોય