સુખનો પાસવર્ડ - 34

(17)
  • 3.6k
  • 4
  • 1.2k

એક યુવાને આર્થિક મજબૂરીને કારણે ડ્રાઈવરની નોકરી સ્વીકારી લીધી પણ પોતાની પરિસ્થિતિ બદલવા માટે કોશિશ ચાલુ રાખી અને અકલ્પ્ય સફળતા મેળવી! વિપરીત સ્થિતિ સ્વીકારી લેવાને બદલે એમાંથી બહાર આવવાની કોશિશ કરનારા માણસને ક્યારેક તો સફળતા મળે જ છે સુખનો પાસવર્ડ આશુ પટેલ સાત દાયકા અગાઉની વાત છે. આર્થિક તકલીફ અનુભવી રહેલા એક મુસ્લિમ કુટુંબના યુવાન પુત્રએ કાર ચલાવવાનું શીખી લીધું અને ડ્રાઈવર તરીકે નોકરી શોધવા માંડી. કોઈએ તેની ભલામણ હિન્દી ફિલ્મોના નિર્માતા જ્ઞાન મુકરજીને કરી. જ્ઞાન મુકરજીએ તે યુવાનને નોકરીએ રાખી લીધો. જ્ઞાન મુકરજીના ડ્રાઈવર તરીકે તે યુવાનને દરરોજ મુંબઈમાં ફિલ્મ સ્ટુડિયોમાં જવાની તક મળવા લાગી. ડ્રાઈવર તરીકે તે યુવાનને