સુખનો પાસવર્ડ - 29

(13)
  • 3.3k
  • 1.1k

માણસ હાર ન માની લે ત્યાં સુધી જીતની શક્યતા સમાપ્ત થતી નથી સુખનો પાસવર્ડ આશુ પટેલ જય છનિયારા જેવી સ્થિતિમાં બીજો કોઈ છોકરો હોત તેને જીવનના કેટલાય તબક્કે ટૂંક આવવાનો વિચાર આવ્યો હોત અથવા તો તેણે જીવન ટૂંકાવી પણ લીધું હોત, પરંતુ જયએ ઝઝૂમવાનું પસંદ કર્યું અને સફળતા મેળવી 22 ઓક્ટોબર 1993ના દિવસે રાજકોટના દીપકભાઈ છનિયારાના પત્ની હીના છનિયારાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો. તે યુગલ જોડિયા બાળકોના જન્મની ખુશી મનાવે એ પહેલા જ એમાંનુ એક બાળક મૃત્યુ પામ્યું. બીજું બાળક પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતું હતું. એ બાળકના શરીરનો એંસી ટકાથી વધુ હિસ્સો સેરેબ્રલ પાલ્સીથી ગ્રસ્ત હતો. એટલે તે તે