સુખનો પાસવર્ડ - 27

(21)
  • 3.6k
  • 4
  • 1.2k

આજે ફાધર્સ ડૅના દિવસે આખો દિવસ જાતજાતની સલાહ આપતા મેસેજીસ ફોરવર્ડ થશે, પણ મારે ફ્રેન્ડ્સ સાથે એક અલગ જ વાત શૅર કરવી છે. એક પિતા-પુત્ર વચ્ચે થયેલો આ સંવાદ હૃદય સોંસરવો ઊતરી જાય એવો છે અને સરળ શબ્દોમાં બહુ સહજતાથી જીવનની ફિલોસોફી સમજાવી દે છે. જિંદગી સરસ છે, પણ સરળ નથી! સુખનો પાસવર્ડ આશુ પટેલ હેરી પોટરનું પાત્ર સર્જનારાં લેખિકા જે. કે. રોલિંગને ઘણા ગુજરાતી વાચકો જાણતા હશે, પણ જે. કે. રોલિંગ્ઝ જેટલી સફળતા નહીં મેળવી શકનારાં લેખિકા એમ. કે. રોલિંગ્ઝ એટલે કે માર્જરી કીનન રોલિંગ્ઝે એક હૃદયસ્પર્શી નવલકથા લખી હતી. મોટા ભાગના ગુજરાતી વાચકો માટે તેમનું નામ અજાણ્યું છે,