થાઈલેન્ડ: ગુજરાતી બોલતી થઈ ગયેલી બેંગકોકની એ બાળાઓ...!

(11)
  • 4.1k
  • 2
  • 1.6k

થાઈલેન્ડ: ગુજરાતી બોલતી થઈ ગયેલી બેંગકોકની એ બાળાઓ...! ગુજરાતીઓ વૈશ્વિક પ્રજા છે. સાહસિક પ્રજા છે. એ વિશ્વપ્રવાસી છે. એ દુનિયાભરમાં ફરી વળી છે અને અનેક દેશોમાં તેણે સફળતા મેળવી છે, પણ થાઈલેન્ડમાં તો તેણે સફળતાના કંઈક અલગ જ 'ઝંડા ખોડ્યા' છે. કહે છે કે, બેંગકોકની તો કેટલીક બાળાઓ પણ હવે ગુજરાતી બોલવા માંડી છે. આ જ તો છે ખરું સાંસ્કૃતિક આદાન-પ્રદાન. જોકે, આ આખી ઘટનામાં 'આદાન' કોણે કેટલું અને શેનું કર્યું અને કોણે શું 'પ્રદાન' આપ્યું? એવા અઘરા સવાલો કોઈએ કરવા નહીં. ગમે તે હોય, પણ દાન તો થયું જ ને? હોવ...હમ્બો...હમ્બો...! એની વે, પણ જો થાઈલેન્ડ સાથેના ગુજરાતના સાંસ્કૃતિક