જંતર-મંતર - 36

(136)
  • 12k
  • 8
  • 6.3k

જંતર-મંતર ( પ્રકરણ : છત્રીસ ) રીમા પાણીમાં સરકતી પૂરપાટ હોડીની જેમ સરકી રહી હતી. એના હાથમાં ભાલો હતો. અને આંખોમાં ખુન્નસ હતું. થોડીકવાર સતત સરકતી રહીને રીમા એક મોટી ગુફામાં ઘૂસી ગઈ. એ મોટી ગુફા બહારથી બંધ હતી. પણ રીમા માટે એવું કોઈ બંધન જાણે બંધન નહોતું. એ સહેજ પણ અટકયા વિના બંધ ગુફાની આરપાર સરકી ગઈ હતી. એક પછી એક રસ્તાઓ પસાર કરીને એ છેક ભોંયરામાં ઊતરી ગઈ. નીચે વિશાળ ભોંયરું હતું. એ ભોંયરામાં ગુરુ ગોરખનાથ બિલકુલ શાંતિથી બેઠો હતો. રીમાને ભાલો લઈને ધસી આવેલી જોઈએ એ ખડખડાટ હસ્યો. રીમાએ સહેજ પણ થોભ્યા વિના એ ભાલાની ધાર એની