જંતર-મંતર - 32

(121)
  • 9.6k
  • 6
  • 6k

જંતર-મંતર ( પ્રકરણ : બત્રીસ ) રીમા ચૂપચાપ આ બધી વાતો સાંભળતી હતી અને મનોમન અમરના રૂપાળા અને પ્રેમાળ ચહેરાની કલ્પના કરીને, ખુશ થતી હતી. લગભગ રાતના અગિયાર વાગ્યા સુધી બધાં વાતો કરતાં બેસી રહ્યાં. પછી રીમા ઊભી થઈને ઊંઘવા ચાલી ગઈ. અમરની વાતો સાંભળીને એ મનોમન હરખાઈ ઊઠી હતી અને હવે એ અમરને સપનામાં જોવા માટે આતુર બની ગઈ હતી. રીમા સૂવા માટે ચાલી ગઈ. પછી થોડી જ વારમાં હંસા પણ ઊભી થઈને ચાલી ગઈ અને હંસા હજુ જઈને માંડ પથારીમાં પડી હશે ત્યાં મનોજ પણ ત્યાંથી ઊભો થઈને હંસા પાસે પહોંચી ગયો. ઘડિયાળમાં જ્યારે બારના ડંકા પડયા ત્યારે