જંતર-મંતર - 31

(113)
  • 9.7k
  • 6
  • 5.8k

જંતર-મંતર ( પ્રકરણ : એકત્રીસ ) સુલતાનબાબાએ પોતાના હાથમાંથી કાળા મણકાની માળા હળવેકથી વીંઝીને, જોશથી ત્રાડ નાખી, ‘બોલ પછી શું થયું....?’ ‘પછી...’ સિકંદરે ખૂબ જ થાકેલા અને માંદલા અવાજે કહેવા માંડયું, ‘પછી હું ખેંચાતો ખેંચાતો એક કબ્રસ્તાનમાં એક તાજી ખોદાયેલી કબર પાસે પહોંચી ગયો. એ તાજી ખોદાયેલી કબરમાં એક તાજા મડદા ઉપર એક અઘોરી જાદુગર પલાંઠી મારીને બેઠો હતો. એ અઘોરી કોઈ રાક્ષસ જેવો વિકરાળ હતો. એના મોઢાના લાંબા દાંત બહાર દેખાતા હતા. એની આંખોમાં વીજળીના નાના બલ્બ સળગતા હોય એવો ચમકારો દેખાતો હતો. એના માથાના વાળ બરછટ અને સૂતળી જેવા જાડા દેખાતા હતા. એને જોતા જ મનમાં બીક લાગવા