રસોઇમાં જાણવા જેવું - ૧૭

(16)
  • 12.2k
  • 3
  • 3.3k

રસોઇમાં જાણવા જેવુંભાગ-૧૭સંકલન- મિતલ ઠક્કરરસોઇ બનાવતી વખતે ગૃહિણી ઘણા પ્રયોગ કરતી રહે છે. દરેક ગૃહિણી પોતાની વાનગી સ્વાદિષ્ટ અને સરસ બને એવું ઇચ્છતી હોય છે. કેટલીક જૂની વાનગી પોતાની રીતથી નવેસરથી બનાવે છે. દરેક વાનગી નવા રૂપમાં અને નવા સ્વાદ સાથે બનાવી શકાય છે. ક્યાંક વાંચેલું હોય કે જોયેલું હોય તો એ અજમાવી જોવું જોઇએ. જેમકે ભોજનમાં મીઠું વધારે પડી ગયું હોય તો તેમાં બટાટા કે લોટની લુગદી નાખવાનો પ્રયોગ ઘણા સમયથી સૂચવાતો રહ્યો છે. પણ માસ્ટર શેફ કુણાલ કપૂરનો વિચાર અજમાવવા જેવો છે. વાનગીમાં મીઠું વધારે પડી જાય તો એ વાનગીનો જથ્થો થોડો વધારી દેવાથી તે ખારી લાગશે નહીં.