ટ્રુથ બિહાઇન્ડ લવ - 47

(96)
  • 6.1k
  • 6
  • 3.3k

ટ્રુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-47 સ્તવન શ્રૃતિ બંન્ને ઘરે પહોચ્યાં પ્રણવભાઇને ખબર કાઢી શ્રૃતિને એમની પાસે બેસાડીને અને અનસુયાબહેન સ્તુતિની પરિસ્થિતની સારી જાણ કરી અને બધાને લઇને હોસ્પીટલ સ્તુતિ પાસે આવ્યો. સ્તુતિને જોતાં જ અનસુયા બ્હેન એની પાસે ગયાં "સ્તુતિ સ્તુતિ આ તને શું થઇ ગયું ? મારી સ્તુતિની આવી દશા કોણે કરી ? એ ક્યાં ગઇ હતી ? ક્યાં કામે ગઇ હતી ? ક્યાં કામે ગઇ હતી ? ક્યા નરાધમે આવું કૃત્ય કર્યું છે. એમ બોલીને સ્તુતિનાં માથે પાટે જોઇને પૂછ્યુ આને આ શું વાગ્યું છે ? શું થયું ? અનસુયા બ્હેનનું આક્રંદ સાંભળીને નર્સ દોડી આવી. તમે પેશન્ટ સામે આમ