અધુુુરો પ્રેમ - 26 - ધેર્ય

(49)
  • 4.7k
  • 5
  • 2.3k

ધેર્યપલકને વારાફરતી બધાએ સમજાવી જોયું પણ પલક પોતાના નિર્ણય ઉપર કાયમ હતી.એ એકદમ સરળ અને શાંત ચિત્ત રાખી અને વીચારી ચુકી હતી. હવે ગમેતેમ સમજાવે પણ એ નિર્ણય લઈ ચુકી હતી.આવા વ્યક્તિ સાથે જીવન જીવવું અયોગ્ય છે.એકતો વારંવાર પોતાની જાતને ઉતારી પાડવી,અને અવારનવાર મોઢું ચડાવીને ફરવું, કારણ વગરના વહેમ કરવા અને હજીયે બાકી રહેતું હોય એમ નશેડી બનીને પોતાની થનાર પત્ની ઉપર શારીરિક સંબંધ બનાવવાની કોશિષ કરવી,આતે કેવો માણસ છે.આના કરતાં ભલે હું આખી જિંદગી કુંવારી રહેવાનું પસંદ કરીશ પરંતુ આવા અણગમતું કરવા માટે ટેવાયેલા વ્યક્તિ સાથે બોલવા વહેવાર રાખવો પણ મને નહી ફાવે.તો પછી આની સાથે તો મારે આખું