અધુરો પ્રેમ - 24 - કસોટી

(55)
  • 4.7k
  • 4
  • 2.3k

કસોટીપલક થરથર ધ્રૃજતી ધ્રૃજતી આંખોમાં આંસુ સાથે સુવાનો ડોળ કરી રહી છે. પણ એને ઉંઘ આવતી નથી કારણકે એનો ફીયાન્સે નશામાં ચકચૂર પડેલો છે.અને એની તરફ અજુગતી નજર પણ મહેસુસ કરી છે.તેથી પલક વધારે ને વધારે ડરથી કાંપી રહી છે,જાણે એને 105 ડીગ્રી તાવ ચડી ગયો હોય એવું લાગે છે.પલકનું શરીર શીથીલ થઈ ગયું છે. મનોમન ખૂબ જ મુંજાયેલું રહે છે. આખુંય શરીર સુકાઈ ગયેલા પત્તાં ની જેમ કપકપાઈ રહ્યું છે. જાણે કોઈ મેઘલી રાત હોય. અને રાત્રીના લગભગ બે ત્રણ વાગ્યે કોઈ કારણસર સુમસામ રસ્તા ઉપર પગપાળા જવાની ફરજ પડી હોય, આખાય રસ્તે કોઈ ચકલુંય ફરકતું ન હોય. મેઘલી