અધુરો પ્રેમ - 23 - મદહોશી

(54)
  • 4.4k
  • 4
  • 2.3k

મદહોશીવીશાલને આમ દારુનાં નશામાં ચીક્કાર પીધેલી હાલતમાં જોઈને પલક ભાંગી પડી.ભાભીનાં માર્મિક વેણ એનાં કાળજામાં તીરની જેમ ખુંપી ગયાં હતાં. પણ એ કોઈને કશું કહી શકે એમ નહોતી. તેથી એણે ચુપચાપ રહેવાનું જ પસંદ કર્યું.તમામ લોકો ખુબ જ મસ્તી મજાક કરી રહ્યા છે. પરંતુ પલકના ચહેરા ઉપર જરાય પણ આનંદ જણાતો નથી,એતો બસ આકુળવ્યાકુળ બની ગ્ઈ છે.એના ફીયાન્સેનો" મદહોશી"ભરેલો ચહેરાની સામે જોતાં જોતાં એનાં રોમે રોમમાં એક અણધારી કંપારી છુટી જાય છે. જાણે જમીન માગ આપે તો સમાઈ જવાનું મન થાય છે. પરંતુ એનાં હાથમાં હજી કશું જ નથી, અને અત્યારે એ કશું કરી શકે એમ પણ નથી. કારણકે એ