અધુરો પ્રેમ - 21 - પ્રણય

(46)
  • 6.5k
  • 4
  • 2.5k

પ્રણયભાભીની વાતને ધ્યાનમાં રાખીને પલક સામે ચાલીને વીશાલ પાસે આવી અને વીશાલનો હાથ પકડીને કહ્યું કે બસ હવે ખુશને ? પણ વીશાલને એ ન ગમ્યું કે કોઈ બીજાનાં કહેવાથી પલકે એના હાથમાં હાથ આપ્યો. થોડું તો પલકને પણ એ વાત સમજાઈ ગઈ. એણે પણ એક પલની વાર લગાડ્યા વગર તાબડતોબ જ કહી દીધું વીશાલ આઈ એમ સોરી બસ હવેથી આવું ક્યારેય નહીં થાય. વીશાલ ને પણ પલકની એ સોરી વાળી વાત ખુબ જ ગમી અને તરતજ વળતો જવાબ આપ્યો અરે ! ઈટસ ઓકે પલક હોતા હૈ ઐસા.પલકે પણ હસતા હસતા કહ્યું અરે ! વાહ મારા હીન્દી યુવાન બહોત ખૂબ (ને