ટ્વિસ્ટ વાળો લવ - 27

(13)
  • 3k
  • 1.3k

ટ્વિસ્ટ વાળો લવ.. ( ભાગ 27 ) " ગુડ મોર્નિંગ મારી વહાલી ઢીંગલી.. ઉઠી ગઈ... " - કુલજીત " હા... ઉઠું છું... "- થોડી હજુ. ઊંઘ બાકી હોય.... એન્ડ હજુ સૂવું હોય એ રીતે મોક્ષિતા એ જવાબ આપ્યો.. " ઓકે.. તો ચાલો.. હવે.. ઉઠી જાવ.. ઢીંગલીબેન... આજે.. હજુ પેકીંગ પણ કરવાની છે... ને.. ચાલો.. ઉઠો હવે.. "- કુલજીત " ઓકે.. ભાઈ.... "- મોક્ષિતા ઉઠી.. " થૅન્ક્સ ભાઈ... તમે.. " - મોક્ષિતા " તને મેં કેટલી વાર કીધું કે ... મને થૅન્ક્સ નઈ કેવાનું... ઢીંગલી!!. " - કુલજીત મોક્ષિતા ને અટકાવતા બોલે છે... "ઓહ.. ઓકે ભાઈ.. "- મોક્ષિતા " ઓકે.. ચાલ