ટ્વિસ્ટ વાળો લવ - 26

(20)
  • 2.6k
  • 1
  • 1.3k

ટ્વિસ્ટ વાળો લવ.. ( ભાગ 26 ) કુલજીત ને શક તો હતો જ કે કંઈક થયું છે.. મોક્ષીતા આમ અચાનક અહીં આવી ગઈ.. એટલે જરૂર કંઈક તો વાત છે જ...એને ઘણી બધી વાર મોક્ષીતા ને પૂછ્યું પણ મોક્ષીતા એ વાત ટાળી દીધી.. અને એની ફ્રેડ રિયા ના એટલા બધા કોલ આવે છે.. એટલે તો નક્કી જ કંઈક વાત છે... આજે તો મોક્ષીતા ને પૂછવું છે કે શું થયું છે.... એન્ડ બધી જ વાત જાણવી છે.... કુલજીત એવું વિચારતો વિચારતો બાઈક લઈને પોતાના ઘર તરફ જતો હોય છે.. .... કુલજીત ઘરે પોંચે છે .... તરત જ આવી ને મમ્મી ને શક