ટ્વિસ્ટ વાળો લવ - 25

(22)
  • 2.8k
  • 1
  • 1.3k

દરવાજા ની ડોર બેલ વાગે છે.. ત્યારે.. કુલજીત દરવાજો ખોલવા જાય છે.. અને દરવાજો ખોલે છે.. અને... ત્યારે તે.. તો વિચાર માં પડી જાય... છે...... કે.. મોક્ષિતા.. અહીં... અત્યારે... કેમ.?? ..... ત્યારે.. મોક્ષિતા.. કહે છે.. " અરે ભાઈ... અંદર આવવા તો દો.... બાર જ ઉભી રાખવી છે... મને..... એવો જ વિચાર છે.. તમારો...?? "- મોક્ષિતા... " અરે... ના... ના... આતો.. તને..આમ.. અચાનક... અહીં... આવી એટલે... બીજું કઇ.. નઈ.. આતો તારું જ ઘર છે.. આવ આવ... "- કુલજીત " અરે.. મમી... મોક્ષિતા આવી છે.... " - કુલજીત... તેની મમ્મી ને કહે છે... " અરે ભાઈ... આવવા નૂ મન થયું તો.. આવી....