ટ્વિસ્ટ વાળો લવ - 24

(15)
  • 2.4k
  • 1.3k

આખું માર્કેટ જોવે છે આભાસ મોટા માર્કેટ પોંચે છે.. એન્ડ.. ત્યાં...પણ તે ત્યાં નોતી.... ત્યારે.. " યાર... આતો અહીં પણ નથી... "- આભાસ.. " હા.. શાયદ નીકળી પણ ગઈ હસે... "- રોહિત.. " પણ.. ક્યાં....?? " - આભાસ.. " એ તો.. નથી સમજાતું... કે આખિર ગઈ ક્યાં...?? " - રોહિત. " હા... ના જાણે... આ છોકરી... ક્યાં શુધી પોતે ભાગ્યા રાખશે... એન્ડ મને પણ ભગાવ્યા રાખશે... કેમ નથી સમજતી મને.... "- આભાસ... " એટલે જ તો... મેં નામ રાખ્યું છે.... ભાગમ ભાગ.. !!" રોહિત... " અત્યારે સમય છે મસ્તી નો.... " - આભાસ થોડો ચિડાઈ ને બોલે છે... " ઓકે