ટ્વિસ્ટ વાળો લવ - 22

(24)
  • 2.5k
  • 2
  • 1.4k

આજે ફંક્શન છે... આજે શું થવાનું છે.... એની ના.. તો આભાસ.. ને ખબર છે... કે... ના.. તો.. મોક્ષિતા..... બંને માટે.... આજનો.. દિવસ... શું લાવશે... એની બંને ને નથી ખબર.... પણ આજ નો દિવસ બંને ના... માટે કંઈક અલગ હતો..... સાવરે.. આભાસ અને રોહિત વેલા જ કોલેજ પોચી જાય છે...અને.. પહોંચીને તરત જ રિયા ને કોલ કરે છે... અરે... યાર ક્યાં છે તું નીકળી કે નઈ... - આભાસ અરે હા હા... નીકળું જ છું....... - રિયા. શું...?? હજુ હવે નીકળશ....તું... હું અહીં... 20 મિનિટ થી તારી રાહ જોવ છું..... તું.. જલ્દી આવ.... આભાસ.. અરે... સોરી...સોરી......