આભાસ એન્ડ રોહિત અત્યારે કોલેજ માં જ હોય..છે... તે બંને રિયા ની રાહ જોતા હોય છે... કારણકે આભાસ ને જાણવું હોય.. છે.. કે... મોક્ષિતા.. એને.. એમ કેમ... બોલી કે તું મારી લાઇફ માંથી જતો રહે... એમ..... ને.. એ.. બધું.... પછી.. " અરે... યાર આ રિયા આજે આવશે કે નય.... "- રોહિત.. " ના... ના.. એ આવશે જ.. મને.. એવુ લાગે છે.... "- આભાસ.. "ઓકે.. તને.. તો બધું સારુ હોય... એવુ જ લાગે છે.. પણ.. યાર રિયલ માં એવુ નથી.... આ પરિસ્થિતિ જ કંઈક અલગ છે.. યાર... "- રોહિત.. " હું જાણુ છું... યાર.. કે.. આ અલગ પરિસ્થિતિ છે... એન્ડ કાલે