ટ્વિસ્ટ વાળો લવ - 19

(25)
  • 3.2k
  • 1
  • 1.5k

સાવર પડી ગઈ... પણ શાયદ મોક્ષિતા માટે નઈ.... એ હજુ શુતી હતી.... રિયા કોલેજ જવા માટે નીકળે છે... પણ.. એ તેને ઉઠાડતી નથી... કારણકે એ જાણતી હતી.. મોક્ષિતા ની સ્થિતિ... રાત્રે પણ વારંવાર ઉઠી જતી હતી.... એને થયું કે અત્યારે શુતી છે તો શુવા દવ.... એન્ડ ઓમેય કાલે જે થયું લાયબ્રેરી માં એના પછી તે આજે કોલેજ ના આવે જ સારુ છે... એટલે રિયા મોક્ષિતા ને ઉઠાડતી નથી.. એન્ડ કોલેજ જતી રહે છે..... પણ રિયા ને કઈ બીજી ખબર નથી... તેને એ ચિન્ટુ-ચકલી વિશે જાણતી નોતી...... પછી તે કોલેજ જતી રહે છે.... એન્ડ આ બાજુ આભાસ તો શુતો જ નોતો...