ટ્વિસ્ટ વાળો લવ - 18

(16)
  • 3k
  • 1.5k

મોક્ષિતા, રિયા અને મિસ માધવી પોતાની હોસ્ટેલે પોંચે છે... ત્યારે.... " તમે બને જમી લો થોડુંક.... તે સાવર નું કઈ જ નહિ ખાધું હોય... અને આ રિયા એ પણ કઈ જ નથી ખાધું.... ઓકે તો જમી લો બંને ...... માય ચાઈલ્ડ..., "- મિસ માધવી " હા ઓકે મેમ.... "- મોક્ષિતા.... મોક્ષિતા નું મન તો નોતું જમવાનું.....પણ શું કરે... એ... જો એ નહિ જમે તો રિયા પણ નહિ જમે એટલૅ એને જમવું જ પડશે.... પછી બને જમી ને... પોતાના રૂમ માં જાય છે... " તું ઠીક છે ને.. મોક્ષિતા... " રિયા મોક્ષિતા ના ખભા પર હાથ મુકતા કહે છે.... " ના....