ટ્વિસ્ટ વાળો લવ - 17

(22)
  • 3.3k
  • 1
  • 1.5k

આજે તો એ મળી જ નહિ.... એવુ આભાસ વિચાર કરતો હોય છે... ત્યાં... જ રોહિત નો ફોન આવે છે.... " હાય.. મળ્યો એને....? "- રોહિત " ના યાર.. નથી મળ્યો... "- આભાસ " કેમ.... શું થયું.... યાર...?? "- રોહિત " હું ગયો હતો કોલેજ પણ....એ નોતી આવી..... શાયદ કોલેજ નો પેલો દિવસ હતો એટલે.... કાલે આવશે.... "- આભાસ " ઓકે... ઓકે.. સારૂ...મને એમ કે.. તને એ મળી હશે.... એન્ડ તું મને કહીશ.... . "- રોહિત " અરે મને મળી હોત.... તો.. મેં તને ક્યાર નું કહી દીધું હોત... કાલે કહીશ.. ઓકે... ભાઈ "- આભાસ " ઓકે ઓકે... સારુ ચાલ કાલે