પ્રિત એક પડછાયાની - ૩૬

(45)
  • 4k
  • 1.6k

ચેલણારાણી એક મોટી મુંઝવણમાં છે...આજે ખબર નહીં એમને જે વસ્તુ વર્ષોથી જોઈતી હતી કે સિંચન હંમેશાં તેમનાં રસ્તામાં આવતો હોવાથી એ દૂર થઈ જાય...પણ કોણ જાણે આજે એનાં સારાં ગુણો જ એમને સ્મૃતિ સમક્ષ તરવરી રહ્યાં છે... ત્યાં જ કોઈ એમનો દ્વાર ખટખટાવે છે...ચેલણારાણીએ સાંભળ્યું તો અવાજ સિંચનકુમારનો જ છે એટલે ફટાફટ બધી વસ્તુઓ સરખી મુકીને તેમનાં એ વિશાળ પલંગ પર સુઈને બોલ્યાં, " હા..આવો..અંદર‌." સિંચનકુમાર માતાને આમ સુતા જોઈને ચિંતાથી બોલ્યાં, મા શું થયું ?? આપની તબિયત તો ઠીક છે ને ??" ચેલણારાણી થોડાં ધીમાં સ્વરે બોલ્યાં, " કંઈ નહીં થોડુંક માથું દુખે છે.." સિંચનકુમાર કંઈ જ પુછ્યાં વિના