પ્રિત એક પડછાયાની - ૨૬

(71)
  • 4.5k
  • 3
  • 2k

અન્વય એકદમ જ ગભરાઈ ગયો છે. આગળ બોલતાં પણ જીબ થોથવાઈ રહી છે...તે ફક્ત બોલી શક્યો, સામે ઝાડ પર...અપુર્વ... બધાં ત્યાં જોવાં લાગ્યાં, એક ફકત મોઢું ઝાડની ડાળીએ લટકેલુ છે. એ તો અપુર્વ છે... બધાનાં હાથ ધ્રુજવા લાગ્યાં...દીપાબેન તો રીતસર રડવા લાગ્યાં...મારો અપ્પુ...આ શું થઈ ગયું?? ત્યાં જ બધાં ત્યાં ઉભાં છે તો લીપી તો ઝાડ નજીક પહોંચી ગઈ છે ને એક ઘેરાં અવાજે બોલી, આ તો ફક્ત પ્રોમો છે...ગભરાઈ ગયાં ને ?? ચિંતા ન કરો...પણ જો અમારાં કહેવા મુજબ નહીં થાય તો આવું થતાં એક સેકન્ડ પણ નહીં લાગે...એટલે મારાં આદેશ મુજબ આગળ વધો. જોરજોરથી હસવાનો અવાજ આવ્યો... આજુબાજુ