એન્જિનિયરિંગ ગર્લ - 6 - 1

(111)
  • 7.1k
  • 5
  • 3.2k

એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૬ ભાગ - ૧ એકબીજાની આપ લે આઈ ડીડન્ટ કૅર એની મોર. આઈ જસ્ટ ડીડન્ટ કૅર અબાઉટ નિશા. એ દિવસ પછી અમારાં બંનેના રૂમ અલગ થઈ ગયા. એનો બેડ કૃપા સાથે અને મારી બાજુમાં સોનુ. કોઈ પણ કામ માટે સોનુ અને કૃપા જ માધ્યમ બનતા. અમે લગભગ કોઈ ઇમ્પોર્ટન્ટ કામ વિના એકબીજા સાથે ડાયરેક્ટલી વાત ના કરતા. વાત કરતા તો પણ બંને સાથે વાત જ ન કરતા હોઈએ એ રીતે કરતા. બેસ્ટ ફ્રૅન્ડ્સ હવે બેડ એટ ફ્રૅન્ડશીપ બની ગયા હતાં. કૉલેજ જવાનું તો સાથે જ હતું બટ કૃપા અને સોનુ છૂટાં પડે