સુખનો પાસવર્ડ - 23

(33)
  • 4.1k
  • 4
  • 1.3k

એક યુવતીને કદરૂપી ગણાવીને હિરોઈન બનવાની તક ન અપાઈ ત્યારે... પોતાની જાતમાં શ્રદ્ધા હોય એવી વ્યક્તિને કોઈ અવરોધ નડતા નથી સુખનો પાસવર્ડ આશુ પટેલ હોલીવૂડના ફિલ્મ નિર્માતા ડિનો દ લૉરેન્ટિસે ૧૯૭૬માં ‘કિંગ કૉન્ગ’ ફિલ્મ પ્રદર્શિત કરી હતી એ ફિલ્મ વિશે એક રસપ્રદ વાત જાણવા જેવી છે. લૉરેન્ટિસે ‘કિંગ કૉન્ગ’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું એ પછી એ ફિલ્મનાં પાત્રો માટે કલાકારોના ઑડિશન લેવાનું શરૂ કર્યું. એ દિવસોમાં લૉરેન્ટિસના પુત્રએ એક નાટક જોયું હતું. એ નાટકમાં એક અભિનેત્રીનો અભિનય જોઈને તે પ્રભાવિત થઈ ગયો હતો. તેણે પિતાને સૂચન કર્યું કે તે અભિનેત્રીને આપણી નવી ફિલ્મની હિરોઈન બનાવવી જોઈએ. ફિલ્મ નિર્માતા લૉરેન્ટિસે પુત્રના