જંતર-મંતર - 27

(137)
  • 11.7k
  • 7
  • 6.6k

જંતર-મંતર ( પ્રકરણ : સત્યાવીસ ) સામેની બારી ઉપર જ પેલો મોટો બિલાડો બેઠો હતો. એની આંખો મનોરમામાસી ઉપર મંડાયેલી હતી અને એ મનોરમામાસી ઉપર ત્રાટકવાની તક શોધતો હતો. પણ મનોરમામાસી બહુ ગભરાયાં નહિ. એકવાર ધ્રૂજ્યા અને ચમકયા પછી તેમણે તરત જ પોતાના મન ઉપર કાબૂ મેળવી લીધો. પેલો બિલાડો ત્રાટકીને, એમના હાથમાંનો બાટલો જમીન ઉપર પછાડે અને એ પાણી ઢોળાઈ જાય એ પહેલાં જ એમણે એ બાટલાનું બૂચ ખોલી નાખ્યું અને ઝડપથી નજીકમાં પડેલો એક ખાલી કપ ઉઠાવી એમાં પેલું મંત્રેલું પાણી કાઢવા માંડયું. થોડુંક પાણી કાઢી એમને ઝડપથી પેલા બિલાડા તરફ ઉછાળ્યું. પણ પાણી પડે એ પહેલાં જ