પસંદ

  • 2.9k
  • 940

life માં ક્યારેક આપણે બધા એવું સોચતા રહીએ છે.બસ લોકો તમારા થી impress થઈ જાય.બધા તમને like કરવા લાગે.હવે તમે વિચારશો like એટલે બસ એક જ વાત માં હોય તે જરૂરી નથી. કોઈ ક્યારે તમારા થી impress થઈ જાય. personality જોઈને બસ તમારી જોડે વાત કરવા આવે.પછી તમે જે રીતનું વર્તન સામેવાળા જોડે કરશો, એના પરથી તમારું લેવલ મપાશે કે તમે કેટલામાં છો.તમે કેવા છો. માણસ નું સારા દેખાવ હોવાથી કોઈ Impress થઈ જાય. આ બધું થોડા સમય નું હોય છે. જ્યાં સુધી માણસ નો સાચા ગુણો બહાર પ્રકટ નથી થતાં. કે રામ જેવી વિચારસરણી ધરાવે છે કે પછી રાવણ