AFFECTION - 22

(32)
  • 3.7k
  • 1
  • 1.8k

બહાર નીકળીને એક બાંકડા પર બેઠો..એકદમ ભિખારી ની હાલતે..અને રાત ના બાર વાગી રહ્યા હતા....અને આંખોમાં થાક કે ઊંઘ નહિ પણ પોતે કરેલા વિશ્વાસનો અફસોસ હતો...અને સનમ માટે રાહ હતી કે ક્યારેક તો મળીશું...આંસુ તો ખબર નહિ કેમ પણ મારા નીકળ્યા જ રાખતા હતા... પહેલા તો ત્રણ ચાર કલાક એમજ બેસેલો રહ્યો...રડતો રહ્યો...પણ હવે આંસુ દેખાતા નહોતા...હવે મનમાં જ રડવાનું ચાલુ થયું...પછી એક તો બીમાર શરીર અને થાક ના લીધે તે રસ્તા ના બાંકડે જ સુઈ ગયો...સવાર ના બાજુમાં ટી સ્ટોલ હતી...તે રાજુભાઈ એ ઉઠાડ્યો...તે ઓળખીતો જ હતો...ઘણી વખત તેને ત્યાં હું ચા પીવા આવતો જ્યારે સવારે જોગિંગ માં નીકળ્યો