ભૂલ - 8

(17)
  • 2.8k
  • 1
  • 1.1k

[આગળના પાર્ટમાં નિરવને , કુશને અને રાજને કાળા કપડાવાળી સ્ત્રી દેખાય છે.] આ પાર્ટ , પાર્ટ 6 સાથે જોડાયેલ છે." આટલું હોમવર્ક છે. " સર એટલું બોલીને બહાર ચાલ્યા ગયા. " હા બોલ. " દીપ બોલ્યો. " હસતો નઇ. " " હા ભઇ. " " મને , કુશને અને નિલને અજીબ અજીબ વસ્તુ દેખાઈ છે. ભૂતકાળમાં બનેલું સામે આવી જાય છે અને એ વાત..." " તને એકને જ ખબર હોય એવી હતી. " હર્ષ બોલે એ પહેલા જ દીપ બોલ્યો. " તને કેમ ખબર ? " હર્ષે પૂછ્યું. " તમે ત્રણ જ નથી. બીજા ચાર છે. હું , રાજ, નીરવ