શિકાર : પ્રકરણ 40

(308)
  • 9.7k
  • 3
  • 3.6k

આશ્રમમાં આ ભયાનક ઘટના થઈ એના બે મહિના પછી... દરમિયાન નિધિને એજન્ટ હાઉસ ઉપર જ રાખવામાં આવી. આ બધું સાંભળીને એના મગજનું સંતુલન છેક જ ખોરવાઈ ગયું હતું એટલે એને ત્યાં જ રાખવામાં આવી હતી. આખરે એક દિવસ મનું, પૃથ્વી, લખુંભા, જોરાવર, ટોમ, ટ્રીસ, દીપ, એજન્ટ કે, નિધિ, સુલેમાન, સમીર, સોનિયા અને બીજા બધા એજન્ટ એકઠા થયા. આદિત્ય અને બક્ષી રૂમમાં દાખલ થયા. અદિત્યનો અર્ધો ચહેરો ખાસ્સો બળ્યો હતો એની સર્જરી કરવી પડી હતી છતાં બંને જૂની નવી ચામડીના જોડાણ પાસે એક ડાઘ દેખાતો હતો. એ જોઈને અંદર બેઠેલા બધાને આદિત્ય હતા તે કરતા વધારે ખૂંખાર દેખાયા. દીપ ખૂણામાં એક