જીવન શુ છે મિત્રો તમેં અત્યાર સુધીમાં જીવનમાં શુ શીખ્યું શુ અનુભવ કર્યા તેને એક વાર જ્યારે તમે ફ્રી હોય ત્યારે બેસીને વિચારજો કેમ કે તમે શુ કર્યું અત્યાર સુધી એતો તમને ખબર હોવી જ જોઈએ નહિતર તમે આગળ શુ કરવું એ નહિ ખબર પડે . આપણે એક નહિ પણ એવા ઘણા અનુભવ કર્યા હશે કે જેમાંથી આપણને કેટલું શીખવા મળ્યું હશે છતાં પણ આપણે ક્યારેક એવી જ ભૂલો કરતા હોયએ છીએ કે જેનો આપણે અનુભવ કરી લીધો હોય પરંતુ હકીકતમાં એ ના થવું જોઈએ . મિત્રો બીજું એ કેવું છે કે તમે જીવન એમનમ નહિ જીવતા હોય તમારા પણ