હોરર હાઈવે - અંત

(59)
  • 4.4k
  • 5
  • 2.1k

"તોહ , ખીમજી ભાઈ તમે જ્યારે ત્યાં વોચમેન હતા ત્યારે, આસપાસ કોઈ બસ નો અકસ્માત થયો હતો?" ઇન્સ્પેક્ટર હર્ષ એ પ્રશ્ન કર્યો."હા , દીકરા! એ એક્સિડન્ટ તોહ મારા માટે દુઃખ ભરી યાદો સાથે લાવ્યો હતો. મેં મારા સારા એવા મિત્ર ને ખોયો હતો". ખીમજીલાલ એ જવાબ આપતા કહ્યું."મિત્ર? મતલબ? હું કંઈ સમજ્યો નહીં"."હા! જેનો અકસ્માત થયો એ મારા પુત્ર સમાન હતો. આ ફાર્મ મા તેની પાર્ટનરશિપ પણ હતી. તેઓ , રોજ મને મળવા આવતા. મારી સાથે વાતો કરતા. હું તેણે મારો પુત્ર માનતો પરંતુ , તે મજાક મા કહેતો કે,હું પુત્ર નહીં તમારો મિત્ર છું. તેનો આખો પરિવાર તેમા મૃત્યુ