અંગત ડાયરી ============શીર્ષક : યુ ટર્ન લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલ એક મિત્રે નવી શૉપનું ઑપનીંગ કર્યું. બીજા મિત્રે સલાહ આપી: ‘હવે તું વેપારી બની ગયો. નાની નાની વાતોને બહુ મોટા ઇસ્યુ નહીં બનાવવાના. તેલ જોવું, તેલની ધાર જોવી અને પછી જ કોઈ પગલું ભરવું કે નિર્ણય લેવો.’ વાતમાં બહુ ગહેરાઈ હતી. આપણે એકલા હોઈએ, નાના હોઈએ ત્યારે તો ઉતાવળા કે ખોટા નિર્ણયો લઇ લઈએ તો બહુ મોટું નુકસાન જતું નથી. જેમ કે કોઈ સાયકલ સવાર ભૂલથી ખોટી શેરીમાં વળાંક વળી ગયો હોય તો એના માટે પાછું ફરવું - યુ ટર્ન લેવો બહુ સરળ વાત છે, પરંતુ કોઈ બસ