ભફ થય ગ્યો - 5

(11)
  • 4.1k
  • 1.6k

જય : હું કમળનું ફૂલ લેવા ગ્યોને તો રખડતો રખડતો એક રમણીય તળાવને કાંઠે પોચી ગ્યો .. એની સુંદરતાથી મારું મન મોહાય ગયુ .. અને જાનવા તળાવની અંદર અનેક કમળના ફુલ ખીલેલા હતા .. જાનવી : ઠીક , પછી ? જય : ફૂલને તોડવા મેં મારા પગની પાનીનો સ્પર્શ પાણી સાથે કર્યો .. પણ સ્પર્શતાની સાથેજ પાણી અદ્રશ્ય થય ગયુ .. અને ખાલી રેતી વધી.. જાનવી : લે એવું કેવું ? જય : હા બોલ , યાર હું તા આંઘો વાંઘો થય ગયો .. ફુલ ટેન્શન માં આવી ગયો યાર કે હવે ફૂલ ક્યાથી લાવી ? જાનવી : બાપા પછી