રાહ.. - ૭

(23)
  • 7.2k
  • 4.3k

જાણે કામદેવ સ્વયંમ ધરતી પર ઉતરી આવ્યાં હોય એવો દેખાતો હતો,મિહિરને થોડે દૂરથી જોતી જલ્પા તો મિહિરને એકી નજરે બસ જોતી રહી,જલ્પા બોલી વિધિ જો પેલો મિહિર છે ને ?વિધિ હા જલું એ મિહિર છે.એટલામાં ત્યાં મિહિર આવી પહોંચ્યો,આવતાની સાથે જલ્પાને પૂછ્યું તમે વિધુ રાઈટ,જલ્પા કંઈ બોલે એ પહેલાં તો મિહિરે બુકે જલ્પાના હાથમાં આપી કહ્યું ધીસ ઈઝ ફોર યુ. જલ્પા વળતાં જવાબમાં આપતાં કહ્યું થેંક્યું સો મચ...મિહિરે બીજો બુકે વિધીના હાથમાં આપતા બોલ્યો... ધીસ ઈઝ ફોર યુ...વિધિ એ મિહિરને માત્ર આભાર કહ્યું..આ સાંભળી મિહિરે વિધીને આપેલું બુકે વિધિના હાથમાંથી લઈ સીધો જમીન પર એક ગોઠણ વાળી