સંસ્કાર

(17)
  • 3.5k
  • 1
  • 1.1k

સંસ્કાર 'હેય! શું થયું રાહુલ?? આજે કેમ આટલો ઉદાસ છે?? ઓફિસ થી આવીને પણ કઈ બોલ્યો નહિ; ક્રિશ પણ પૂછતો'તો કે ડૅડી આજે કઈ બોલ્યા નહિ?? બધું ઓલ રાઈટ છે રાહુલ??', અમ્રિતા કિચન સાફ કરતા બોલી. 'હા, ઠીક છે બધું ઓફિસમાં. ક્રિશને હું કાલે મળીશ શાંતિ થી. કામ વધારે હોય છે ઓફિસમાં એટલે થાકી જવાય છે બસ.', રાહુલ વિચારોમાં જ છે હજી. અમ્રિતા નજીક આવી, ફોન હાથમાંથી લઈને એના હાથમાં-હાથ નાખી બસ આંખો સામે જોવે છે ત્યાં જ રાહુલ જે એક કંપનીમાં જનરલ મેનેજર હતો એ ધ્રુક્સે રડી પડ્યો અને થોડી વાર એમ જ ગળે લાગી રહ્યો. 'રાહુલ, મને ખબર