તક ની શોધમા

(33)
  • 6.2k
  • 1
  • 1.6k

"તક ની શોધમા" અભિષેક એક મધ્યમ પરીવાર માથી આવેલ જુવાન છોકરો હતો. ઘણી બધી મેહનત કર્યા પછી સારી કોલેજ મા 1st કલાસ સાથે ડિગ્રી પ્રાપ્ત કરી અને પોતાના કેરિયર માટે જોબ શોધવા લાગ્યો. એક રીતે જોવા જાવી તો માર્કેટ માં આમ તો ફ્રેશ લોકો ને કોઈ જોબ ઉપર ના રાખે પણ અભિષેક ને જોબ ની તત્કાલ જરુર હતી આથી તેને નૌકરી મેળવવા માટે બાયોડેટા તયાર કરયો અને ઘણી જગ્યાયે ઈ-મેઈલ અને કુરિયર કર્યા. એક, બે, ત્રણ.. એમ ઘણી જગ્યાએ ઇન્ટરવ્યુ આવ્યા પણ ફ્રેશર ની લીધે કોઈ જોબ આપવા રાજી ના થયુ.તેના એક-બે દોસ્તોએ વાત કરી કે જોબ કન્સલ્ટેન્સી નો કોન્ટેક્ટ કર,