પોકેમોન ગેમ વિષે ૨૫ અવિશ્વસનીય કિસ્સાઓ

  • 3.6k
  • 1
  • 932

પોકેમોન, આ નામ કદાચ જ કોઇથી અજાણ હશે. આમ તો આ એક કાર્ટૂન કેરેક્ટર છે પરંતુ લગભગ બે થી ત્રણ વર્ષ પહેલા તેની એક મોબાઈલ ગેમ પણ અસ્તિત્વમાં આવી હતી અને તેણે સમગ્ર વિશ્વમાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. લોકો સમય અને સ્થળનું ભાન ભૂલીને આખા ગામમાં “પોકેમોન પકડવા” માટે અહીં તહીં ભટકવા લાગ્યા હતા. આ ગેમની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ કે પોકેમોનના થીમવાળા ટીશર્ટ, શૂઝ અને અન્ય એસેસરીઝનું માર્કેટિંગ પણ ધૂમ ચાલ્યું હતું. ત્યારબાદ તેના પર ટેલીવિઝન શો પણ થયા અને તેના પર ફિલ્મો પણ બની હતી. જો કે આ ગેમ ૨૭ ફેબ્રુઆરી ૧૯૯૬ના દિવસે જાપાનના નીન્ટેન્ડો ગેમ બોય