દિલ કા રિશ્તા A LOVE STORY - 19

(45)
  • 5.4k
  • 3
  • 2.6k

ભાગ -19 (આગળ જોયું કે રોહન અને રશ્મિ તેજલ ને એના ઘરે મુકવા જાય છે પાછા ફરી રોહન ખુશ જણાતા રશ્મિ એને પૂછવાની કોશિશ કરે છે પણ રોહન વાત ટાળી દે છે પણ રોહન વિચારે છે કે કાલ એના મમ્મી એને પૂછશે તો એ શું જવાબ આપશે હવે આગળ) સવાર ના 6 વાગ્યા નો એલાર્મ વાગતા જ રોહન ની આંખ ખુલે છે આજ મંડપ વિધિ હોવા થી બધા વહેલા ઉઠી ગયા છે રોહન જુવે તો અજય હજી આરામ થી સૂતો છે એ અજય ને ઉઠાડે છે પણ એતો હજી જાગવાના મૂડ માં ના હોવા થી