ટ્વિસ્ટ વાળો લવ - 16

(26)
  • 2.9k
  • 1.5k

" કાલ સાવર થી કોલેજ શરૂ થવાની છે..... તો... એ પણ કોલેજે આવશે... ને.... તો તું... "- રિયા " જો... મારે હવે.... એના વિશે નથી વિચારવું.... હું એને ભૂલી જઈશ.... એન્ડ હવે તું પણ ભૂલી જા... એને... એ વાત ને.... એન્ડ એ પણ ક્યાં મને લવ કરે છે.....?? "- મોક્ષિતા રિયાની વાત ને કાપતા બોલે છે... " પણ.. જો એ તને લવ કરતો હશે તો...??... "- રિયા " એ નથી કરતો મને... લવ..... નથી કરતો.... એન્ડ હવે જો એ મને કરતો હશેને.. તોય મારે નથી કરવો એને લવ.... "- મોક્ષિતા રડવાની તૈયારી માં જ જાણે હમણાં આંશુ પડી જશે... એવી