અભાવ - ૩ - 1

(21)
  • 3.5k
  • 4
  • 1.5k

*અભાવ-૩*. વાર્તા.. પાર્ટ-૧૨૦-૧૨-૨૦૧૯આજે મારે એક કામસર બપોરે પાલડી જવાનું થયું હું રીક્ષા ની રાહ જોતી ઉભી હતી અમારા સોસાયટી ના નાકાં પાસે.... આજે રવિવાર હોવાથી વાહનો ની અવર જવર બહું જ હતી.... એક રીક્ષા આવી ને મારી પાસે ઉભી રહી... બોલો મેમ ક્યાં જવું છે???મેં કહ્યું કે પાલડી... પણ તું તો સાવ નાનો છે બેટા હજુ અઢાર વર્ષ નો જ લાગે છે??? હા મેમ હું બારમાં ધોરણમાં જ ભણું છું... આપ બેસી જાવ... આપે મને ઓળખ્યો લાગતો નથી.... મેં કહ્યું ના બેટા..તો કહે...મેમ મારુ નામ અક્ષય છે... હું જય ભટ્ટ સર નો સ્ટુડન્ટ છું... આપ એમનાં વટવા વિસ્તારમાં આવેલા ક્લાસિસ માં આવ્યા