ટ્રુથ બિહાઇન્ડ લવ - 45

(100)
  • 6k
  • 5
  • 3.3k

ટ્રુથ બીહાઇન્ડ લવ - 45 સ્તુતિને હોસ્પીટલમાં પથારીમાં જે રીતે નિર્જીવ જેવી બેભાન અવસ્થામાં જોઇ શ્રૃતિ અને સ્તવનથી રહેવાયું નહીં બંન્ને જણાંની આંખમાં જળ ઉભરાયાં. શ્રૃતિથી તો ચીસજ નંખાઇ ગઇ. સ્તુતિનેતો કોઇ જાણે-ભાન વિના એમજ પડી હતી. ડોક્ટરે કહ્યું બધીજ લેટેસ્ટ સારવાર ચાલુ છે નિશ્ચિંત રહો. પણ એમ ઠાલા આશ્વાસનથી થોડું મન સ્વસ્થ થાય ? સ્તવને સ્તુતિની હાલત જોઇ એનાં ચહેરાં પર ના કોઇ ભાવ ના તાણ હતી પરંતુ કોઇ રહસ્ય અકબંધ હતું. સ્તવને હળવેથી સ્તુતિનો હાથ હાથમાં લીધો. સ્તુતિનો હાથ હાથમાં જ લેતાં જાણે હાથમાં ઉષ્મા અનુભવી.. હાથનાં હાથ મળ્યો જાણે જીવમાં જીવ મળ્યો. ઉષ્માની આપલે થઇ અધુરી રેખાઓ