અધુરો પ્રેમ - 20 - મસ્તી મજાક

(45)
  • 5.3k
  • 1
  • 2.7k

મસ્તી મજાકપલક એના ફીયાન્સેની સાથે પોતાના જીવનની શરુઆત કરવા અને થનાર પતી અને પોતાના ભાવ અને વીશાલના સવાલોના જવાબો આપવા અને એકબીજાને સમજવા પોતાના ફીયાન્સેની સાથે પ્રથમ પગથિયું ચડવા નીકળી ગઈ.આજે પલક પોતાના વેવિશાળ પછી પ્રથમ વખત એના સાસરીમાં આવી.પલકને જોવા માટે આડોશી પડોશી પણ પહોંચી ગયા હતા. બધાએ વીશાલની વહુના ખૂબ જ વખાણ કરેલા હતાં. લોકોમાં ચર્ચાઓ ચાલતી હતી કે વીશાલની વહું ખૂબ જ સુંદર અને હોશિયાર છે એટલે પડોશમાં રહેતી તમામ મહીલાઓ પલકને જોવા ઉમટી પડી.નીધી પણ ખૂબ જ ખુશ હતી. કારણકે એની ભાભી પલક આજે એના ઘેર આવી રહી છે.એટલે નીધીએ પોતાની ભાભી માટે એણે પહેલાથી જ