એ રાત

(12)
  • 4.3k
  • 1.4k

મહાનગરોની આટલી વધુ વસ્તી હોવા છતાં એ વસ્તીની વચ્ચે હું અને મારી પત્ની અમારી જાતને એકલી અનુભવી રહ્યા હતા મારી દીકરી અસ્મિતા રાત્રિના અગિયાર વાગ્યા સુધી હજુ ઘરે આવી નહોતી મેં ખૂબ જ લાડકોડથી મારી એકની એક દીકરીને ઉછેરી હતી પણ કોઈ દિવસ મારી દીકરીએ આવું કર્યું નથી જો બહાર જવાની હોય તો કહીને જતી અને આજે તેણે આવું કર્યું તેનું કારણ શું હશે?ખબર નહિ પણ મનમાં કેટલીક શંકાઓ ઉભી થઇ રહી હતી. મારી પત્ની એવી સંભાવનાઓ મારા કાનમાં ફૂંકી કે હું તો શું આ જગતનો કોઈ પણ પિતા સમસમી ઊઠે!બારના ટકોરા થયા તો પણ નહોતી મારી દીકરી આવી કે